નાઈજિરિયામાં સેનાના કાફલા પર હુમલો, વિસ્ફોટમાં 27 સૈનિકોના મોત
January 27, 2025
નાઈજીરીયાના ઉત્તર-પૂર્વીય ક્ષેત્રમાં જેહાદી હુમલામાં 27 નાઈજીરીયન સૈનિકોના મોત થયા છે. મળતી માહિતી મુજબ સૈનિકોએ બોર્નો અને યોબે રાજ્યો વચ્ચે સ્થિત એક ઉજ્જડ જમીનમાં ઈસ્લામિક સ્ટેટ (ISIS) સાથે જોડાયેલા આતંકવાદીઓના ઠેકાણા પર હુમલો કર્યો છે. નાઈજિરિયન આર્મીના પ્રવક્તા એડવર્ડ બુબાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે નાઈજિરિયન આર્મી દ્વારા શરૂ કરાયેલા રાષ્ટ્રવ્યાપી ઓપરેશનમાં 252 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
આતંકવાદીઓ દ્વારા બંધક બનાવવામાં આવેલા 67 લોકોને મુક્ત કરવામાં આવ્યા હતા. નાઈજીરીયાના ઉત્તરપશ્ચિમમાં અપહરણ એક સામાન્ય ઘટના બની ગઈ છે, જ્યાં ડઝનબંધ સશસ્ત્ર જૂથો ગામડાઓ અને મુખ્ય રસ્તાઓ પર હુમલા કરવા માટે પ્રદેશની મર્યાદિત સુરક્ષા હાજરીનો લાભ ઉઠાવે છે. ઘણા પીડિતોને ખંડણી ચૂકવ્યા પછી જ મુક્ત કરવામાં આવે છે, જે ક્યારેક હજારો ડોલર સુધી પહોંચે છે.
Related Articles
કાંગોમાં ઇબોલાનો હાહાકાર: 2000થી વધુ સંક્રમિત અને 754 મોત, હજુ સુધી નથી મળી કોઈ વેક્સિન!
કાંગોમાં ઇબોલાનો હાહાકાર: 2000થી વધુ સંક...
Jul 15, 2026
'અમેરિકા પર ભરોસો કરવો અશક્ય છે...' ઇરાન પર USના હુમલા બાદ રશિયાના વિદેશ મંત્રી લાલચોળ!
'અમેરિકા પર ભરોસો કરવો અશક્ય છે...' ઇરાન...
Jul 15, 2026
અમેરિકા-ઈરાન વચ્ચે તણાવ ચરમસીમાએ: હોર્મુઝ જળમાર્ગ પર અમેરિકન નૌકાદળની નાકાબંધી, 20થી વધુ યુદ્ધ જહાજો તૈનાત
અમેરિકા-ઈરાન વચ્ચે તણાવ ચરમસીમાએ: હોર્મુ...
Jul 15, 2026
ટ્રમ્પ, નેતન્યાહૂ, મેક્રોન, મેલોની.... ઈરાની અખબારે છાપી 13 લોકોની હિટ લિસ્ટ, દુનિયાનું ટેન્શન વધ્યું
ટ્રમ્પ, નેતન્યાહૂ, મેક્રોન, મેલોની.... ઈ...
Jul 13, 2026
અમેરિકાએ ઈરાનના 140 સૈન્ય મથકો પર બોમ્બમારો કર્યો, ઈરાને યુએસ એરબેઝ પર હુમલો કરી હોર્મુઝ જળમાર્ગ બંધ કરી દીધો
અમેરિકાએ ઈરાનના 140 સૈન્ય મથકો પર બોમ્બમ...
Jul 13, 2026
વિયેતનામ બોટ દુર્ઘટનાનો મોટો ખુલાસો, લાવા કંપનીની રિવોર્ડ ટ્રિપમાં ગયેલા 15 ભારતીયોના જીવ ગયા
વિયેતનામ બોટ દુર્ઘટનાનો મોટો ખુલાસો, લાવ...
Jul 13, 2026
Trending NEWS
15 July, 2026
15 July, 2026
14 July, 2026
13 July, 2026
13 July, 2026
13 July, 2026
13 July, 2026
13 July, 2026
13 July, 2026
13 July, 2026