અમેરિકન લોકો પ્રત્યે કોઈ દુશ્મનાવટ નથી રાખતું : ઈરાન
March 16, 2026
મિડલ ઇસ્ટમાં સતત વધી રહેલા સંઘર્ષ વચ્ચે ઈરાને એક મોટો દાવો કર્યો છે. જેમાં ઈરાનની સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના સેક્રેટરી અલી લારીજાનીએ જણાવ્યું છે કે જેફરી એપસ્ટેઈનના નેટવર્ક સાથે જોડાયેલા કેટલાક લોકો ઈરાન પર દોષનો ટોપલો ઢોળવા 9/11 જેવા આતંકવાદી હુમલાનું ષડયંત્ર રચી રહ્યા છે.
લારીજાનીએ એક્સ પર એક પોસ્ટમાં, એ જણાવ્યું હતું કે તેમને માહિતી મળી છે કે એપસ્ટેઈન નેટવર્કના બચી ગયેલા સભ્યો 9/11 જેવું ષડયંત્ર રચી રહ્યા છે અને તેની માટે ઈરાનને જવાબદાર ઠેરવવાનો પ્રયાસ કરી શકાય છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ઈરાન આવા કોઈપણ આતંકવાદી કાવતરાની સખત નિંદા કરે છે અને અમેરિકન લોકો પ્રત્યે કોઈ દુશ્મનાવટ નથી રાખતું .
ઈરાનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જયારે અમેરિકા અને ઇઝરાયલ સતત ઈરાન પર હુમલા કરી રહ્યું છે. તેમજ તેનો બદલો લેવા ઈરાન ઇઝરાયલ સહિત આસપાસના દેશોમાં અમેરિકાના સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવી રહ્યું છે. તેમજ ઇઝરાયલે લેબનોનમાં હિઝબુલ્લાહના સ્થળોને પણ નિશાન બનાવ્યા છે.
Related Articles
નેપાળમાં પેટ્રોલ-ડીઝલ અને ગેસ સિલિન્ડર થયા મોંઘા, મધ્યપૂર્વના યુદ્ધની સીધી અસર
નેપાળમાં પેટ્રોલ-ડીઝલ અને ગેસ સિલિન્ડર થ...
Mar 16, 2026
અમેરિકા-દક્ષિણ કોરિયા લશ્કરી કવાયત વચ્ચે ઉત્તર કોરિયાનું મિસાઇલ પરીક્ષણ
અમેરિકા-દક્ષિણ કોરિયા લશ્કરી કવાયત વચ્ચે...
Mar 16, 2026
ઈરાને દુબઈ એરપોર્ટ પર ડ્રોન હુમલો કર્યો, ફ્યુઅલ ટેન્કમાં આગ લાગતા અનેક ફ્લાઈટો સ્થગિત કરાઈ
ઈરાને દુબઈ એરપોર્ટ પર ડ્રોન હુમલો કર્યો,...
Mar 16, 2026
અફઘાનિસ્તાનના વળતા પ્રહારથી અકળાઈને પાકિસ્તાને કંધારમાં સૈન્ય ઠેકાણે ફરી એરસ્ટ્રાઈક
અફઘાનિસ્તાનના વળતા પ્રહારથી અકળાઈને પાકિ...
Mar 15, 2026
હોર્મુઝમાં અમેરિકા એકલું પડ્યું? યુદ્ધ જહાજો મોકલવાની ટ્રમ્પની અપીલને ધ્યાનમાં જ ના લીધી
હોર્મુઝમાં અમેરિકા એકલું પડ્યું? યુદ્ધ જ...
Mar 15, 2026
ઈરાનના ઓઈલ ટાપુ પર ફરી હુમલો કરીશું: ટ્રમ્પની ધમકીથી ચિંતા વધી
ઈરાનના ઓઈલ ટાપુ પર ફરી હુમલો કરીશું: ટ્ર...
Mar 15, 2026
Trending NEWS
16 March, 2026
15 March, 2026
15 March, 2026
15 March, 2026
15 March, 2026
15 March, 2026
15 March, 2026
15 March, 2026
15 March, 2026
15 March, 2026