જો ડર ગયા વો મર ગયા...!, વિદ્યાર્થી આંદોલન વચ્ચે ટ્રોલ્સને સલમાન ખાનનો આડકતરો જવાબ
July 26, 2026
આ વિવાદની શરૂઆત સલમાન ખાનની અગાઉની એક પોસ્ટથી થઈ હતી, જેમાં તેણે જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓને પોતાના ઘરે અને માતા-પિતા પાસે પરત ફરવા વિનંતી કરી હતી. સલમાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક સોશિયલ મીડિયા સ્ટેટસનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં વડાપ્રધાને પેપર લીક પાછળ જવાબદાર ગુનેગારોને સજા આપવા માટે ફાસ્ટ-ટ્રેક કોર્ટની સ્થાપના કરવાની વાત કહી હતી. સલમાને પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે, "શિક્ષણ અને સુરક્ષા બંને દ્રષ્ટિએ વિદ્યાર્થીઓ આપણી સર્વોચ્ચ પ્રાથમિકતા છે, તેથી તેમણે કે તેમના માતા-પિતાએ ચિંતા કરવાની જરૂર નથી. માનનીય વડાપ્રધાને ટ્વીટ કર્યું છે અને મને પૂરી ખાતરી છે કે આ પેપર લીક માટે જવાબદાર તમામ લોકો સામે તેઓ કડક કાયદાકીય પગલાં ભરશે. તેથી વિદ્યાર્થીઓ, કૃપા કરીને તમારા ઘરે અને તમારા માતા-પિતા પાસે પાછા ફરો." આ આંદોલનમાં વિદ્યાર્થીઓના સમર્થનમાં છેલ્લા 26 દિવસથી ભૂખ હડતાળ પર બેઠેલા સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકને પણ સલમાન ખાને પોતાનો ઉપવાસ પૂરો કરવા વિનંતી કરી હતી. સલમાને સોનમ વાંગચુકને ઉદ્દેશીને લખ્યું હતું કે, "સોનમ, હવે ઘણું થયું ભાઈ. આને વધારે લંબાવો નહીં. જો તમે ઈચ્છો તો હું તમારા માટે ઘરનું બનાવેલું જમવાનું મોકલી આપું."
Related Articles
ભાગેડુ કૌભાંડી લલિત મોદીની પણ હવે બાયોપિક બનશે
ભાગેડુ કૌભાંડી લલિત મોદીની પણ હવે બાયોપિ...
Sep 19, 2026
મારા દાદી-નાની તો મારા માટે બ્યુટી સ્ટાન્ડર્ડ!: કરિશ્મા કપૂર
મારા દાદી-નાની તો મારા માટે બ્યુટી સ્ટાન...
Sep 15, 2026
72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર દિલ્હીના બદલે ગુજરાતના એકતાનગર ખાતે યોજાય તેવી પ્રબળ શક્યતા
72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર દિલ્હીના બ...
Sep 08, 2026
'ગર્ભપાતનું દબાણ કર્યા બાદ જીવતી બાળી નાખી...', પંજાબની ઈન્ફ્લુએન્સરના મોત બાદ માતાનો ગંભીર આરોપ
'ગર્ભપાતનું દબાણ કર્યા બાદ જીવતી બાળી ના...
Aug 30, 2026
દીપિકાએ સ્પિરિટના નફામાં 10 ટકા માગ્યા, સ્ટોરી લીક કરી હતી
દીપિકાએ સ્પિરિટના નફામાં 10 ટકા માગ્યા,...
Aug 22, 2026
મનોજ બાજપેયી પહેલીવાર મહાત્મા ગાંધીની ભૂમિકા કરશે
મનોજ બાજપેયી પહેલીવાર મહાત્મા ગાંધીની ભૂ...
Aug 22, 2026
Trending NEWS
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026