'એક બાથરૂમ... 50-60 લોકો': જેલના દિવસો યાદ કરીને સલમાન ખાને વ્યક્ત કરી આપવીતી
August 04, 2026
સલમાન ખાને શો દરમિયાન પોતાના ભૂતકાળના દિવસોને યાદ કરતા જણાવ્યું હતું કે: ઘણા વર્ષો પહેલા જ્યારે તે જેલમાં ગયો હતો, ત્યારે તેની સામે લોખંડના સળિયા હતા.એક નાનકડી જગ્યામાં 50થી 70 લોકો વચ્ચે માત્ર એક જ બાથરૂમ હતું, જેમાં ઇન્ડિયન-સ્ટાઈલ ટોઇલેટ હતું. ત્યાં ઘણી વખત ગરોળીઓ જોવા મળતી હતી અને તેનાથી પણ વધુ ખરાબ બાબત એ હતી કે ત્યાં ગંદકી ખૂબ ઊંચે સુધી ભરાયેલી રહેતી હતી. સલમાન ખાન પોતાના જીવનમાં કુલ 4 વખત જેલ અથવા કસ્ટડીમાં જઈ ચૂક્યો છે, જેમાં તેણે અંદાજે 18 દિવસ જેલમાં વિતાવ્યા છે. તેની આ જેલની સજાઓ મુખ્યત્વે વર્ષ 1998ના બ્લેકબક અને ચિંકારા શિકારના કેસો સાથે સંબંધિત છે.આ અગાઉ વર્ષ 2008માં આપેલા એક ઇન્ટરવ્યુમાં સલમાન ખાને કહ્યું હતું કે તે જેલ દરમિયાન બિલકુલ શાંત હતો અને તેને માત્ર બાથરૂમની સુવિધાઓને લઈને જ ટેન્શન હતું. તેણે ઉમેર્યું હતું કે, "જ્યારે તમે જાણો છો કે તમે કંઈ ખોટું નથી કર્યું, ત્યારે તમે ગર્વથી માથું ઊંચું રાખીને અંદર જાઓ છો".
Related Articles
બોલિવૂડની હાલત જોઈ દુ:ખી થયો સંજય દત્ત! કહ્યું- હવે ઈન્ડસ્ટ્રીમાં પરિવાર જેવો પ્રેમ અને એકતા નથી
બોલિવૂડની હાલત જોઈ દુ:ખી થયો સંજય દત્ત!...
Aug 04, 2026
અલ્લુ અર્જુનની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'રાકા' બે ભાગમાં થશે રિલીઝ? જાણો શું છે મેકર્સનો મોટો પ્લાન...
અલ્લુ અર્જુનની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'રાકા'...
Aug 04, 2026
'આદિપુરુષ મારી જિંદગીની સૌથી મોટી ભૂલ', મનોજ મુન્તશિરે હાથ જોડીને માફી માંગી!
'આદિપુરુષ મારી જિંદગીની સૌથી મોટી ભૂલ',...
Jul 26, 2026
જો ડર ગયા વો મર ગયા...!, વિદ્યાર્થી આંદોલન વચ્ચે ટ્રોલ્સને સલમાન ખાનનો આડકતરો જવાબ
જો ડર ગયા વો મર ગયા...!, વિદ્યાર્થી આંદો...
Jul 26, 2026
આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગની ધમકી, ગૌરી સ્પ્રાટ સાથેના લગ્નને 'લવ જેહાદ' ગણાવ્યો
આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગની ધમકી,...
Jul 18, 2026
રાષ્ટ્રપતિના હસ્તે મોટું સન્માન : અલ્કા યાજ્ઞિક અને મમૂટીને પદ્મ ભૂષણ, આર.માધવનને પદ્મશ્રી એનાયત
રાષ્ટ્રપતિના હસ્તે મોટું સન્માન : અલ્કા...
Jun 25, 2026
Trending NEWS
04 August, 2026
04 August, 2026
03 August, 2026
03 August, 2026
03 August, 2026
03 August, 2026
03 August, 2026
03 August, 2026
03 August, 2026
03 August, 2026