Breaking News :
ઈરાનના શોપિંગ સેન્ટરમાં આગ : 8ના મોત, 36 લોકો ઘાયલ, શોર્ટ સર્કિટ કે અકસ્માતની આશંકાએ તપાસ શરૂ કાયદો અને વ્યવસ્થા કથળી: જલંધરમાં BSF હેડક્વાર્ટર અને અમૃતસરમાં આર્મી કેમ્પ પાસે શંકાસ્પદ બ્લાસ્ટ, NIA અને ફોરેન્સિક ટીમ હરકતમાં સંદેશખાલીમાં હિંસા ભડકી: સુરક્ષા દળો પર અંધાધૂંધ ફાયરિંગ અને બોમ્બમારામાં ત્રણ પોલીસકર્મી સહિત 5 લોહીલુહાણ 11 મેએ વડોદરામાં PM મોદીનો રોડ શો: 150 કરોડના ખર્ચે બનેલા સરદારધામ-3 ભવનનું કરશે લોકાર્પણ વોટ ચોરીના ગંભીર આક્ષેપ: ભાજપના દર 6 માંથી 1 સાંસદ ઘૂસણખોર હોવાનું રાહુલ ગાંધીનું નિવેદન અનામતનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવા UPSC પરીક્ષાની પસંદગી યાદીમાં મોટા ફેરફારની તૈયારી

પ્રભાસ આ મહિને કલ્કિ ટુનું શૂટિંગ આગળ ધપાવશે

May 06, 2026

મુંબઈ : પ્રભાસ આ મહિને 'કલ્કિ ટુ'નું શૂટિંગ આગળ ધપાવશે. તે માટે હૈદરાબાદની બહાર વિશાળ સેટ ઉભો કરવામાં આવી રહ્યો છે. પ્રભાસે  'ફૌજી'નાં શૂટિંગમાંથી ફ્રી થયા બાદ આ મહિને પોતાની તારીખો ફાળવી દીધી છે. બીજી તરફ  અમિતાાભ બચ્ચન અને  કમલ હાસને ફિલ્મના મહત્વપૂર્ણ  દ્રશ્યોનું શૂટિંગ પુરુ કરી લીધું છે. મૂળ 'કલ્કિ' ફિલ્મમાં દીપિકા પદુકોણે ભૂમિકા ભજવી હતી. પરંતુ પાર્ટ ટુકમાંથી  તેની હકાલપટ્ટી થઈ ચૂકી છે. તેનું સ્થાન કોણ લે છે તે વિશે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી. જોકે, ચર્ચા મુજબ સાઈ પલ્લવી આ રોલ માટે હોડમાં સૌથી મોખરે છે.