દિલ્હીમાં જનપથ રોડ સ્થિત CCS બિલ્ડિંગમાં આગ લાગી
June 14, 2025
દિલ્હીના જનપથ રોડ પર આવેલા બાંધકામ હેઠળના CCS બિલ્ડિંગમાં શનિવારે આગ લાગવાનો બનાવ બન્યો હતો. આગ લાગતાંજ તાત્કાલિક 13 ફાયર ટેન્ડરો સ્થળ પર મોકલવામાં આવ્યા અને આગ બુઝાવવાનું કામ ચાલુ છે. તકેદારીના ભાગરૂપે સ્થળ પર હાજર તમામ કામદારોને સલામત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે.
આ ઘટનાની વધુ માહિતી હજી મળવાની બાકી છે. આગ લાગવાનું કારણ એલપીજી સિલિન્ડરમાંથી ગેસ લીક થવાનું મનાય છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, જોકે મકાનનો એક ભાગ સંપૂર્ણપણે બળી ગયો હતો.
પટપરગંજ ગામના મકાનમાં બપોરે લગભગ 2 વાગ્યે આગ લાગી હોવાનું ફોન મળતાં ફાયર બ્રિગેડની ચાર ગાડીઓ તાત્કાલિક મોકલવામાં આવી. દિલ્હી ફાયર સર્વિસના અધિકારી યોગેન્દ્રસિંહે માહિતી આપતાં જણાવ્યું હતું કે, "ટીમે આગ પર કાબૂ મેળવી લીધો હતો અને આગે આસપાસના મકાનો સુધી ફેલાવા નહીં દીધી."
Related Articles
કોઈ બોન્ડ સાઈન નથી કર્યો, CJP ફરી રસ્તા પર ઉતરશે',- અભિજિત દીપકે
કોઈ બોન્ડ સાઈન નથી કર્યો, CJP ફરી રસ્તા...
Oct 11, 2026
દિલ્હી-ચેન્નાઈ ઈન્ડિગો ફ્લાઇટમાં પાવર બેંક ફાટતા ભભૂકી આગ, ઈમરજન્સી લેન્ડિંગ
દિલ્હી-ચેન્નાઈ ઈન્ડિગો ફ્લાઇટમાં પાવર બે...
Oct 11, 2026
ભાજપના પૂર્વ ધારાસભ્યએ SIRમાં કર્યો ખેલ! જીવતા મતદારોને સરકારી રેકોર્ડમાં મારી નાખ્યા
ભાજપના પૂર્વ ધારાસભ્યએ SIRમાં કર્યો ખેલ!...
Oct 09, 2026
'પોતાના રાજ્યોમાં ન થવા દો પ્રદર્શન...', કેન્દ્ર સરકારે રાજ્યોના DGPને લખ્યો પત્ર
'પોતાના રાજ્યોમાં ન થવા દો પ્રદર્શન...',...
Oct 09, 2026
જેન-Z આંદોલન પહેલા જ સરકાર ફફડી, દેશમાં ઈમરજન્સી જેવી સ્થિતિ'
જેન-Z આંદોલન પહેલા જ સરકાર ફફડી, દેશમાં...
Oct 09, 2026
દિલ્હી કિલ્લેબંધી પર NDAમાં જ ડખો! પાસવાને કહ્યું- યુવાનોને કોઈ રોકી નહીં શકે
દિલ્હી કિલ્લેબંધી પર NDAમાં જ ડખો! પાસવા...
Oct 09, 2026
Trending NEWS
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026