ઈઝરાયલના હુમલા બાદ ઈરાનને ચેતવણી ''વળતા હુમલાનું વિચારતા નહીં''
October 26, 2024
ઈઝરાયલે 25 દિવસ પછી ઈરાન પર વળતો હુમલો કર્યો છે. તેને ઈરાનની રાજધાની તહેરાન સહિત ચાર શહેરો પર ભીષણ હુમલો કર્યો છે. ઈઝરાયલના ટાર્ગેટ પર ઈરાનના ઘણા સૈન્ય ઠેકાણા પણ રહ્યા હતા. સૌથી મહત્ત્વની વાત તો એ હતી કે ઈરાન પર હુમલાનું ઈઝરાયલના પીએમ સતત મોનિટરિંગ કરી રહ્યા હતા. તેની સાથે ઈઝરાયલના સંરક્ષણ મંત્રી યોગ ગેલેન્ટ પણ હાજર હતા. પહેલી ઑક્ટોબરે ઈરાને ઈઝરાયલ પર હુમલો કર્યો હતો.
ઈઝરાયલ છેલ્લા ઘણા દિવસોથી આ હુમલાની વાટ જોઈ રહ્યું હતું. પહેલી ઑક્ટોબર પછી જ ઈઝરાયલે એવું નક્કી કરી લીધું હતું કે, તેઓ ઈરાન પર હુમલો કરીને જ જંપશે. 25 દિવસ પછી તેને એવું જ કરી બતાવ્યું. ઈરાનની રાજધાની તહેરાન પર ઈઝરાયલે કરેલા હુમલાની વ્હાઈટ હાઉસને જાણકારી આપી હતી. આ હુમલા પછી ઈઝરાયલી સૈન્યએ કહ્યું કે, સેલ્ફ ડિફેન્સમાં તેને જવાબ આપવાનો હક છે.
Related Articles
ટ્રમ્પની ધમકી બાદ ઈરાને ચેતવણી, હોર્મુઝ સ્ટ્રેટ સંપૂર્ણપણે બંધ થઈ જશે
ટ્રમ્પની ધમકી બાદ ઈરાને ચેતવણી, હોર્મુઝ...
Mar 23, 2026
આતંકવાદ મામલે પાકિસ્તાન દુનિયામાં પ્રથમ નંબરે, 2013 પછી સૌથી વધુ મોત નોંધાયા
આતંકવાદ મામલે પાકિસ્તાન દુનિયામાં પ્રથમ...
Mar 22, 2026
લેબનોનમાં ઈઝરાયલનો ટાર્ગેટેડ હુમલો, હિઝબુલ્લાહના 'રાદવાન ફોર્સ'ના કમાન્ડરને ઉતાર્યો મોતને ઘાટ
લેબનોનમાં ઈઝરાયલનો ટાર્ગેટેડ હુમલો, હિઝબ...
Mar 22, 2026
મધ્ય-પૂર્વમાં સંકટની અસર, શ્રીલંકામાં પેટ્રોલ-ડીઝલના ભાવ 400 રૂપિયા પાર
મધ્ય-પૂર્વમાં સંકટની અસર, શ્રીલંકામાં પે...
Mar 22, 2026
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે હુમલામાં IRGC પ્રવક્તા અલી મોહમ્મદના મોતની પુષ્ટિ
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે હુમલામાં IRGC પ્...
Mar 20, 2026
યુદ્ધ વચ્ચે શ્રીલંકાએ અમેરિકાના ફાઈટર જેટ્સને લેન્ડિંગની મંજૂરી ન આપી, કહ્યું- અમે ઝૂકીશું નહીં
યુદ્ધ વચ્ચે શ્રીલંકાએ અમેરિકાના ફાઈટર જે...
Mar 20, 2026
Trending NEWS
22 March, 2026
20 March, 2026
20 March, 2026
20 March, 2026
20 March, 2026
20 March, 2026
20 March, 2026
20 March, 2026
20 March, 2026
20 March, 2026