ગુજરાતમાં ભારે પવન સાથે 72 તાલુકામાં માવઠું, સૌથી વધુ બગસરામાં 1.61 ઇંચ
March 20, 2026
રાજ્યમાં કચ્છ-સૌરાષ્ટ્ર, અમદાવાદ સહિતના અનેક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવવાની સાથે કમોસમી વરસાદ ખાબક્યો છે. આજે (19 માર્ચ) રાત્રે 8 વાગ્યા સુધીમાં 72 તાલુકામાં માવઠું થયુ છે. જેમાં સૌથી અમરેલીના બગસરામાં 1.61 ઇંચ કમોસમી વરસાદ ખાબક્યો છે.
72 તાલુકામાં માવઠું
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર(SEOC)ના આંકડા મુજબ, આજે ગુરુવારે સુરેન્દ્રનગરના ચોટીલા, રાજકોટ, જૂનાગઢના ભેસાણ તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે.
જ્યારે રાજકોટના ઉપલેટા, ધોરાજી, અમરેલીના સાવરકુંડલા, ધારી, દેવભૂમિ દ્વારકા, વાવ-થરાદના ભાભર, સુરેન્દ્રનગરના ચુડા, જામનગરના લાલપુર, જૂનાગઢના વિસાવદર સહિત કુલ 68 તાલુકામાં 1 ઇંચથી ઓછો વરસાદ થયો છે.
Related Articles
વલસાડ: પારડીમાં 7 લોકોને લઈને જતી બોટ નદીમાં પલટી, 6નો આબાદ બચાવ, દોઢ વર્ષીય બાળક લાપત્તા
વલસાડ: પારડીમાં 7 લોકોને લઈને જતી બોટ નદ...
Sep 22, 2026
ભુજમાં 39 ડિગ્રી તાપમાન છતાં ડેન્ગ્યુ-વાયરલ સહિતના રોગોના કેસમાં વધારો, હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
ભુજમાં 39 ડિગ્રી તાપમાન છતાં ડેન્ગ્યુ-વા...
Sep 22, 2026
અંબાજી પદયાત્રા રૂટ પર ભક્તિનો માહોલ, 4,000થી વધુ સ્વયંસેવકો દિવસ-રાત શ્રદ્ધાળુઓની સેવામાં
અંબાજી પદયાત્રા રૂટ પર ભક્તિનો માહોલ, 4,...
Sep 22, 2026
ગુજરાતમાં ફરી મેઘતાંડવ: કચ્છના માંડવીમાં આભ ફાટ્યું, બે કલાકમાં 5 ઈંચ વરસાદ; સૌરાષ્ટ્રમાં પણ ઍલર્ટ
ગુજરાતમાં ફરી મેઘતાંડવ: કચ્છના માંડવીમાં...
Sep 15, 2026
રાજકોટમાં ખાલિસ્તાની ગ્રૂપના નામે ઈ-મેઈલ : કોર્ટ-આૈદ્યોગિક સ્થળો ઉડાવવાની ધમકી આપતાં પોલીસ એલર્ટ
રાજકોટમાં ખાલિસ્તાની ગ્રૂપના નામે ઈ-મેઈલ...
Sep 15, 2026
કચ્છના માંડવીમાં માત્ર બે કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકાર, રાજ્યમાં ફરી મેઘરાજાની તોફાની બેટિંગ
કચ્છના માંડવીમાં માત્ર બે કલાકમાં 5 ઈંચ...
Sep 15, 2026
Trending NEWS
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026