સીપીઆઈ મેદાનમાં ઉતરતાં દિલ્હીમાં આપ-કોંગ્રેસ બંને ટેન્શનમાં
January 10, 2025

દિલ્હી : લોકસભામાં I.N.D.I.A. ગઠબંધનમાં સામેલ કોંગ્રેસ અને આપનો વધુ એક સમર્થક સીપીઆઈ (એમ) દિલ્હી વિધાનસભા ચૂંટણીના મેદાનમાં ઉતરતાં કોંગ્રેસ અને આપનું ટેન્શન વધ્યું છે. કેન્દ્રશાસિત પ્રદેશ દિલ્હીમાં ટૂંક સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. દિલ્હીમાં આ વખતે મુખ્ય મુકાબલો આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે છે. કોંગ્રેસ પણ આ ચૂંટણીમાં પોતાની એડીચોટીનું જોર લગાવી રહી છે. એવામાં સીપીઆઈની એન્ટ્રીથી રાજકારણ ગરમાયું છે.
સીપીઆઈ(એમ)ના વરિષ્ઠ નેતા બ્રિંદા કરાતે જણાવ્યું કે, ડાબેરી પક્ષોએ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારોને ટિકિટ આપવાનો નિર્ણય લીધો છે. તે છ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડશે. જ્યારે અન્ય બેઠકો પર ડાબેરી પક્ષો ભાજપ વિરુદ્ધ લડનારા સૌથી મજબૂત ઉમેદવારોને સમર્થન આપશે.’ બ્રિંદા કરાતે આઠમા ઝારખંડ રાજ્ય મહાધિવેશનમાં ભાગ લેતાં જણાવ્યું કે, સીપીઆઈ (એમ) દિલ્હીમાં છમાંથી બે બેઠકો પર ચૂંટણી લડશે. ડાબેરી પક્ષો દેશની રાજધાની દિલ્હીમાં ભાજપની હાર માટે સંભવિત તમામ પ્રયાસો કરશે. જેથી તમામ બેઠકો પર ભાજપ વિરુદ્ધ મજબૂત ઉમેદવારોને સમર્થન આપીશું.
Related Articles
'દોષનો ટોપલો પાયલટ પર ઢોળવાનો પ્રયાસ', અમદાવાદ પ્લેન ક્રેશ મુદ્દે પાયલટ એસોસિયેશનના આરોપ
'દોષનો ટોપલો પાયલટ પર ઢોળવાનો પ્રયાસ', અ...
Jul 12, 2025
'હજુ નિષ્કર્ષ પર નથી પહોંચ્યા', અમદાવાદ પ્લેન ક્રેશનો રિપોર્ટ આવ્યા બાદ કેન્દ્ર સરકારનું મોટું નિવેદન
'હજુ નિષ્કર્ષ પર નથી પહોંચ્યા', અમદાવાદ...
Jul 12, 2025
સરકારી કર્મચારીઓની લાગશે લોટરી? પગારમાં 30% વધારાની શક્યતા
સરકારી કર્મચારીઓની લાગશે લોટરી? પગારમાં...
Jul 12, 2025
આખરે ટેસ્લાની ભારતમાં એન્ટ્રી : આવતા અઠવાડિયે મુંબઈમાં પહેલા સો-રુમનું ઉદ્દઘાટન કરશે
આખરે ટેસ્લાની ભારતમાં એન્ટ્રી : આવતા અઠવ...
Jul 12, 2025
પીએમ મોદીએ કહ્યું, યુવા શક્તિ ભારતની સૌથી મોટી મૂડી, 51000 યુવાઓને નિયુક્તિ પત્ર અપાયા
પીએમ મોદીએ કહ્યું, યુવા શક્તિ ભારતની સૌથ...
Jul 12, 2025
દિલ્હીમાં ચાર માળની ઇમારત ધરાશાયી, કાટમાળમાંથી 6 લોકોને બહાર કઢાયા
દિલ્હીમાં ચાર માળની ઇમારત ધરાશાયી, કાટમા...
Jul 12, 2025
Trending NEWS

12 July, 2025

12 July, 2025

12 July, 2025
12 July, 2025
12 July, 2025
12 July, 2025
12 July, 2025

12 July, 2025

11 July, 2025

11 July, 2025