એટ્રોસિટીમાં ફસાવી દઇશ, 'માપમાં રે, વાલોડ ભાજપ નેતાનું કોલ રેકોર્ડિંગ વાઇરલ
October 18, 2025
ભાજપના લઘુમતી મોર્ચાના પ્રમુખ સલીમ મુલતાની, પરિમલ સોલંકી અને અમિત પટેલ ત્રણેયનો વાતચીતનો ઓડિયો વાઈરલ થયો છે. ઓડિયોમાં સલીમને પરિમલ કહે છે કે, 'તમે ગ્રુપ પાર્ટી વિરોધ કેમ મુકો છો, આ બધુ મુકવાનું બંધ કરો...'
જ્યારે ઓડિયોમાં અમિત ધમકાવતા સ્વરે કહે છે કે, 'તમે ભાજપમાં છો કે બીજી પાર્ટીમાં. ભાઈ તમને ખ્યાલ નથી આવતો, બધુ પાર્ટી વિરોધી મુકો છો તો તમે શુ સમજો છો. તને ખબર નથી પડતી, એટ્રોસિટીમાં ફસાવી દઈશ તો લોહી પણ નીકળશે નહીં. અમારા ભાજપના ધારાસભ્યની વિરુદ્ધમાં મુકે એટલે તું શું કેવા માગે છે. માપમાં રેજે..
Related Articles
જાફરાબાદના બાબરકોટમાં બે લોકો પર હુમલો કરનાર સિંહનું શંકાસ્પદ મોત, હડકવા થયો હોવાની આશંકા
જાફરાબાદના બાબરકોટમાં બે લોકો પર હુમલો ક...
Jun 21, 2026
અમદાવાદમાં NEET પરીક્ષા કેન્દ્ર પર હિજાબ અને કંઠી-દોરા મુદ્દે બે સંગઠનો આમનેસામને આવતા તંગદીલી
અમદાવાદમાં NEET પરીક્ષા કેન્દ્ર પર હિજાબ...
Jun 21, 2026
રાજ્યમાં 6 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી, દરિયાકાંઠે તોફાની પવન ફૂંકાવાની શક્યતાને પગલે માછીમારોને ઍલર્ટ
રાજ્યમાં 6 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહ...
Jun 20, 2026
ગીતામંદિર પાસે ગેસ એજન્સીમાં સિલિન્ડર બ્લાસ્ટ, 3 લોકો દાઝ્યા, ફાયર બ્રિગેડે 70 જેટલા બાટલા બહાર કાઢ્યા
ગીતામંદિર પાસે ગેસ એજન્સીમાં સિલિન્ડર બ્...
Jun 19, 2026
વડોદરામાં ભયાનક અકસ્માત, રાજસ્થાનથી સુરત જતી બસ ટ્રકમાં ટકરાઈ, 5 લોકોના દર્દનાક મોત
વડોદરામાં ભયાનક અકસ્માત, રાજસ્થાનથી સુરત...
Jun 17, 2026
ભુજ: માધાપરમાં બટુક ભોજનમાં છાશ પીવાથી 45 વધુ બાળકોની તબિયત લથડી, સારવાર અર્થે ખસેડાયા
ભુજ: માધાપરમાં બટુક ભોજનમાં છાશ પીવાથી 4...
Jun 15, 2026
Trending NEWS
20 June, 2026
20 June, 2026
20 June, 2026
20 June, 2026
20 June, 2026
20 June, 2026
20 June, 2026
20 June, 2026
20 June, 2026
19 June, 2026