ચમોલીમાં ભૂકંપના ઝટકા અનુભવાયા, લોકો પોતાના ઘરની બહાર દોડ્યા
October 28, 2025
ઉત્તરાખંડના ચમોલીમાં હળવા ભૂકંપના ઝટકા અનુભવાયા છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.4 નોંધાઈ છે. ભૂંકપનું કેન્દ્રબિંદુ કેન્દ્ર ચમોલીમાં નોંધાયું છે. ભૂકંપના ઝટકાથી ધરતી લગભગ 2 સેકન્ડ માટે ધ્રુજી હોવાના અહેવાલ છે, જેના કારણે લોકો ગભરાઈ ગયા અને પોતાના ઘર છોડીને ભાગી ગયા છે.
ભૂકંપમાં કોઈ જાનમાલનું નુકસાન થયું નથી. જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન વિભાગના જણાવ્યા અનુસાર કોઈ નુકસાન થયું નથી, જે લોકો માટે રાહતની વાત છે. ભૂકંપની તીવ્રતા ઓછી હોવા છતાં તેનાથી લોકોમાં ગભરાટ ફેલાયો છે. જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન અધિકારીના જણાવ્યા મુજબ ભૂકંપનું કેન્દ્ર ચમોલી હતું. તેમણે જણાવ્યું કે ભૂકંપ હળવો હોવાથી મોટાભાગના લોકો તેનાથી અજાણ હતા.
આ દરમિયાન ચમોલી જિલ્લા મેજિસ્ટ્રેટે જનતાને શાંતિ જાળવવા અને અફવાઓ પર ધ્યાન ના આપવાની અપીલ કરી છે. તેમણે વહીવટીતંત્ર દ્વારા જાહેર કરાયેલા નિર્દેશોનું પાલન કરવાની પણ સલાહ આપી છે. તેમણે કહ્યું કે પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને કોઈ જાનહાનિના અહેવાલ નથી.
Related Articles
નવરાત્રિએ અમેરિકામાં મંદિરમાં હિન્દુઓનો નરસંહાર કરવા માગતો 19 વર્ષનો યુવક ઝડપાયો
નવરાત્રિએ અમેરિકામાં મંદિરમાં હિન્દુઓનો...
Oct 15, 2026
સાઉદી અરેબિયા પર મિસાઈલ હુમલા વચ્ચે IndiGoનો મોટો નિર્ણય: રિયાધ, જેદ્દાહ સહિત 4 શહેરોની ફ્લાઇટ્સ રદ!
સાઉદી અરેબિયા પર મિસાઈલ હુમલા વચ્ચે Indi...
Oct 13, 2026
જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દિલ્હીમાં ફરી હલ્લાબોલ: CJIનો ઈનકાર છતાં રાહુલ ગાંધી સહિતના નેતાઓની સુપ્રીમ કોર્ટ તરફ કૂચ
જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દિલ્હીમાં ફરી હલ્લ...
Oct 12, 2026
'જુલમ, અન્યાયની હદ વટાવી દીધી...' બુલડોઝર એક્શન પર ભડક્યાં ભાજપના દિગ્ગજ શિવરાજ
'જુલમ, અન્યાયની હદ વટાવી દીધી...' બુલડોઝ...
Oct 12, 2026
જંતર-મંતર પર હવે ધરણાં નહીં થઈ શકે, ગૃહ મંત્રાલયે 3 નવા સ્થળ નક્કી કર્યા
જંતર-મંતર પર હવે ધરણાં નહીં થઈ શકે, ગૃહ...
Oct 12, 2026
‘કોર્ટના દરવાજા ખુલ્લા જ છે, અરજી કરો...’, 4 કારણો આપીને રાહુલ ગાંધી-ખડગે સાથે મુલાકાતનો ચીફ જસ્ટિસનો ઈનકાર
‘કોર્ટના દરવાજા ખુલ્લા જ છે, અરજી કરો......
Oct 12, 2026
Trending NEWS
13 October, 2026
13 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026