રાજકોટમાં ફનબ્લાસ્ટ ગેમઝોનમાં ભીષણ આગ, ઘટનાના પગલે નાસભાગ મચી, કોઈ જાનહાનિ નહીં
April 26, 2026
સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, આ આગ કયા કારણોસર લાગી તે હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટના કારણે આ દુર્ઘટના ઘટી હોવાનું મનાય છે. સદનસીબે, હજુ સુધી આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ગંભીર ઈજાના સમાચાર પ્રાપ્ત થયા નથી, જે ખૂબ જ રાહતની વાત છે. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. ગેમઝોનમાં આગ લાગતા તમામ લોકોનું રેસ્ક્યુ કરાયું હતું.
Related Articles
સુરતના વેસુમાં લિફ્ટમાં 11 લોકો ફસાયા, ઓવરવેટને કારણે અધવચ્ચે લૉક થયાનો દાવો, ફાયર વિભાગે બચાવ્યા
સુરતના વેસુમાં લિફ્ટમાં 11 લોકો ફસાયા, ઓ...
Apr 27, 2026
સુરતના વરાછામાં SBI બેન્કમાં લૂંટ, 4 હથિયારધારીઓ બંદૂકની અણીએ 50 લાખ લઈ રફુચક્કર
સુરતના વરાછામાં SBI બેન્કમાં લૂંટ, 4 હથિ...
Apr 27, 2026
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: રાજ્યમાં સરેરાશ 57 ટકા મતદાન
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: રાજ્યમાં સરેર...
Apr 26, 2026
ખેડબ્રહ્માના સંગ્રામપુરામાં ત્રિપલ મર્ડર: પરિવારોના મોભીએ જ પત્ની, માતા અને પુત્રની કરી હત્યા
ખેડબ્રહ્માના સંગ્રામપુરામાં ત્રિપલ મર્ડર...
Apr 26, 2026
સાબરમતી પ્રદૂષણ મુદ્દે હાઈકોર્ટ લાલઘૂમ: 'કંઈ શક્ય નથી' જેવા શબ્દો સોગંદનામામાંથી હટાવો
સાબરમતી પ્રદૂષણ મુદ્દે હાઈકોર્ટ લાલઘૂમ:...
Apr 24, 2026
ઉનામાં AAP ઉમેદવારની ધરપકડ, પોતાના પર ફાયરિંગ થયાનું નાટક કરીને સામેવાળાને ફસાવવાનો કર્યો પ્રયાસ
ઉનામાં AAP ઉમેદવારની ધરપકડ, પોતાના પર ફા...
Apr 24, 2026
Trending NEWS
24 April, 2026
24 April, 2026
24 April, 2026
24 April, 2026
24 April, 2026
24 April, 2026
23 April, 2026
23 April, 2026
22 April, 2026
22 April, 2026