કાર્તિક આર્યન અને ક્રિતી સેનન વધુ એક રોમાન્ટિક ફિલ્મમાં સાથે દેખાશે
April 28, 2025

મુંબઈ: કાર્તિક આર્યન અને ક્રિતી સેનન ફરી એક રોમાન્ટિક ફિલ્મમાં સાથે જોવા મળે તેવી શક્યતા છે. લક્ષ્મણ ઉત્તેકરે અગાઉ તેમને લઈને 'લૂકાછૂપી ' ફિલ્મ બનાવી હતી. હવે ઉત્તેકર ફરી તેમને એક રોમાન્ટિક ફિલ્મમાં સાથે કાસ્ટ કરી રહ્યા છે. આ ફિલ્મની સ્ક્રિપ્ટ હાલ લખાઈ રહી છે. જોકે, તેનું શૂટિંગ આવતાં વર્ષે જ શરુ થઈ શકે તેમ છે. કાર્તિક આર્યન હાલ 'નાગઝિલ્લા' તથા અન્ય ફિલ્મોનાં શૂટિંગમાં વ્યસ્ત થઈ ગયો છે. બીજી તરફ ક્રિતી સેનન પણ રણવીર સિંહ સાથેની 'ડોન' ફિલ્મની હોડમાં છે અને તે આ રોલ મેળવવામાં સફળ થશે તો આગામી કેટલાક મહિનાઓ સુધી તે ડેટ્સ આપી શકશે નહિ. જોકે,લક્ષ્મણ ઉત્તેકરની જ ફિલ્મ 'મીમી' થકી ક્રિતી સેનનને નેશનલ એવોર્ડ મળ્યો હતો આથી તે ઉત્તેકરની અન્ય એક ફિલ્મ કોઈપણ ભોગે છોડવા પણ ઈચ્છતી નથી.
Related Articles
પ્રભાસની ફિલ્મ સ્પિરિટમાં દીપિકાની પણ એન્ટ્રી થઈ
પ્રભાસની ફિલ્મ સ્પિરિટમાં દીપિકાની પણ એન...
May 03, 2025
બાબિલ ખાન સિરિયસ રોલ કરીને કંટાળ્યો, હવે રોમાન્ટિક ફિલ્મ કરશે
બાબિલ ખાન સિરિયસ રોલ કરીને કંટાળ્યો, હવે...
Apr 28, 2025
જુનિયર એનટીઆરની ફિલ્મમાં શ્રુતિ હાસન આઈટમ સોંગ કરશે
જુનિયર એનટીઆરની ફિલ્મમાં શ્રુતિ હાસન આઈટ...
Apr 26, 2025
એટલીની ફિલ્મમાં અલ્લુ અર્જુન સાથે મૃણાલ ઠાકુરની પસંદગી
એટલીની ફિલ્મમાં અલ્લુ અર્જુન સાથે મૃણાલ...
Apr 26, 2025
સુપરસ્ટાર મહેશ બાબુને મની લોન્ડરિંગ કેસમાં EDનું તેડું, જાણો શું છે મામલો
સુપરસ્ટાર મહેશ બાબુને મની લોન્ડરિંગ કેસમ...
Apr 23, 2025
સૈફ અલી ખાનને હવે કતાર સેફ લાગ્યું, ત્યાં પ્રોપર્ટી ખરીદી
સૈફ અલી ખાનને હવે કતાર સેફ લાગ્યું, ત્યા...
Apr 23, 2025
Trending NEWS

કાશ્મીરમાં 1,000 થી વધુ મદરેસાઓને આગામી આદેશ સુધી...
03 May, 2025