નેપાળમાં ધાર્મિક સ્થળ પર તોડફોડ બાદ ભારે તણાવ, કરફ્યુનો આદેશ: ભારત સાથેની બોર્ડર સીલ
January 06, 2026
નેપાળમાં ભારતીય સરહદ પાસે ધાર્મિક વિવાદ મામલે ભારેલા અગ્નિ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. બીરગંજ શહેરમાં એક ધાર્મિક સ્થળ પર તોડફોડ અને પવિત્ર ગ્રંથ સળગાવવાની ઘટના બાદ ઉગ્ર વિરોધ પ્રદર્શન શરૂ થયા છે. વીડિયો જોતજોતાંમાં વાઈરલ થઈ જતાં હિંસા અને તણાવ વધ્યો છે.
પરિસ્થિતિને કાબૂમાં રાખવા નેપાળ સરકારે બીરગંજમાં સંપૂર્ણ કરફ્યુના આદેશ આપ્યા છે. હાઈઍલર્ટના કારણે ભારત-નેપાળ સરહદ ( રકસૌલ બોર્ડર ) પણ સંપૂર્ણપણે સીલ કરી દેવામાં આવી છે. મૈત્ર પૂલ સહિત સરહદના તમામ વિસ્તારોમાં અવર-જવર બંધ કરવામાં આવી છે. બીરગંજમાં માત્ર આવશ્યક સેવાઓને જ અનુમતિ આપવામાં આવી છે. સીમા સુરક્ષા દળની ટુકડીઓ સરહદ પર તૈનાત કરી દેવામાં આવી છે. ભારત-નેપાળ સરહદ પર ડોગ સ્ક્વોડની ટીમો પણ તૈનાત કરવામાં આવી છે.
Related Articles
બુર્ખા વિરૂદ્ધ દેખાવો કરનારી મહિલાઓ પર તાલિબાનોનો ગોળીબાર : બાળક સહિત બેના મોત
બુર્ખા વિરૂદ્ધ દેખાવો કરનારી મહિલાઓ પર ત...
Jun 12, 2026
ટ્રમ્પ નરમ પડ્યા ! ઈરાન પર હુમલાની યોજના ટાળી, કહ્યું- ‘ટૂંક સમયમાં ડીલની જાહેરાત કરીશું’
ટ્રમ્પ નરમ પડ્યા ! ઈરાન પર હુમલાની યોજના...
Jun 12, 2026
અપાચે હેલિકોપ્ટર તોડી પાડ્યાનો આરોપ લગાવી અમેરિકાએ ઈરાન પર સૈન્ય કાર્યવાહી શરૂ કરી, ઈરાને પણ વળતો જવાબ આપ્યો
અપાચે હેલિકોપ્ટર તોડી પાડ્યાનો આરોપ લગાવ...
Jun 10, 2026
પાકિસ્તાની સેના દ્વારા હવાઈ સરહદનું ઉલ્લંઘન, અફઘાનિસ્તાનમાં બોમ્બમારો કરતાં 11 માસૂમ બાળકો સહિત 13 લોકોના મોત
પાકિસ્તાની સેના દ્વારા હવાઈ સરહદનું ઉલ્લ...
Jun 10, 2026
અમેરિકાના વિઝા હવે ફટાફટ મળશે! માત્ર 10 દિવસમાં ઇન્ટરવ્યૂ માટે યુએસ સરકારે શરૂ કર્યો નવો પ્લાન
અમેરિકાના વિઝા હવે ફટાફટ મળશે! માત્ર 10...
Jun 09, 2026
ડીઆર કોંગોમાં ઇબોલાનો ભયંકર પ્રહાર, મૃત્યુઆંક 101 પર પહોંચ્યો
ડીઆર કોંગોમાં ઇબોલાનો ભયંકર પ્રહાર, મૃત્...
Jun 09, 2026
Trending NEWS
12 June, 2026
12 June, 2026
12 June, 2026
11 June, 2026
11 June, 2026
11 June, 2026
10 June, 2026
10 June, 2026
10 June, 2026
10 June, 2026