વડોદરા: માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન
June 02, 2026
વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠકના વરિષ્ઠ અને લોકપ્રિય ભાજપ ધારાસભ્ય યોગેશભાઈ નારાયણદાસ પટેલનું દુઃખદ નિધન થયું છે. છેલ્લા એક અઠવાડિયાથી તેઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા, હ્રદય અને સ્વાસ્થ્ય સંબંધિત બીમારીથી લાંબા સમયથી પીડાતા હતા.
તેઓ વડોદરાના રાજકારણમાં એક મજબૂત અને પ્રભાવશાળી નેતા તરીકે જાણીતા હતા, જેમણે લાંબા સમય સુધી રાવપુરાની જનતાની સેવા કરી અને માંજલપુર સહિત સમગ્ર વડોદરાના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેમના નિધનના સમાચારથી સ્થાનિક રાજકીય વર્તુળો અને તેમના સમર્થકોમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે, અને ગુજરાતના રાજકારણે અનુભવી નેતા ગુમાવ્યા છે.
ધારાસભ્ય યોગેશ પટેલ 8 વખત ધારાસભ્ય બન્યા
-1990માં જનતા પાર્ટીમાંથી યોગેશ પટેલ પ્રથમ વખત ધારાસભ્ય બન્યા
-1995માં તેઓ ભાજપમાં જોડાયા
-રાવપુરા બેઠક પરથી 5 વખત ધારાસભ્ય બન્યા
-માંજલપુર બેઠક પર 3 ટર્મથી ચૂંટાઈ આવતા હતા
-કુલ તેઓ 8 વખત ધારાસભ્ય બન્યા હતા
-કાકાના હુલામણા નામે ઓળખાતા હતા
-રૂપાણીની સરકારમાં રાજ્ય કક્ષાના નર્મદા વિકાસ અને ગૃહ નિર્માણ મંત્રી રહી ચૂક્યા
Related Articles
સુરતના બારડોલી પાસે બે બસ વચ્ચે ભીષણ ટક્કર, 5થી વધુના મોત, એક બસ આગનો ગોળો બની
સુરતના બારડોલી પાસે બે બસ વચ્ચે ભીષણ ટક્...
Jun 02, 2026
સુરત: માતાએ 4 મહિનાના માસૂમ પુત્રને એસિડ પીવડાવી પોતે પણ ગટગટાવ્યું, બંનેના મોત
સુરત: માતાએ 4 મહિનાના માસૂમ પુત્રને એસિડ...
Jun 02, 2026
અમદાવાદમાં 120 કિલો ચાંદી, 700 ગ્રામ સોનું, 3 કિલો કિંમતી પથ્થરો ઝડપાયા
અમદાવાદમાં 120 કિલો ચાંદી, 700 ગ્રામ સોન...
Jun 02, 2026
આવતીકાલથી ગુજરાતમાં ‘વસ્તી ગણતરી-2027’નો પ્રારંભ: જાણો કયા 33 પ્રશ્નો પૂછાશે, માહિતી ન આપી તો દંડની જોગવાઈ
આવતીકાલથી ગુજરાતમાં ‘વસ્તી ગણતરી-2027’નો...
Jun 01, 2026
ગીરગઢડા તાલુકા અને અમરેલીના બાબરીયા વિસ્તારમાં એક સપ્તાહમાં 8 સિંહબાળના શંકાસ્પદ મોત
ગીરગઢડા તાલુકા અને અમરેલીના બાબરીયા વિસ્...
May 29, 2026
અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસ: 1 કરોડના બોન્ડ પર તથ્ય પટેલને મળ્યા છે જામીન
અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસ: 1 કરોડ...
May 29, 2026
Trending NEWS
01 June, 2026
01 June, 2026
01 June, 2026
01 June, 2026
01 June, 2026
01 June, 2026
01 June, 2026
01 June, 2026