Chat GPT આત્મહત્યા કરવાની ટ્રેનિંગ આપી રહ્યું છે? 4ના મોત, 7 કેસ દાખલ થતા સવાલ ઊઠ્યાં
November 08, 2025
અન્ય એક કેસ કેનેડાના ઑન્ટારિયોના 48 વર્ષીય એલન બ્રૂક્સ દ્વારા દાખલ કરાયો છે. એલન બે વર્ષથી વધુ સમય સુધી ChatGPTનો ઉપયોગ કરતો હતો. અચાનક ChatGPTએ તેમની નબળાઈઓનો લાભ લીધો, તેમને વહેમમાં મૂકી દીધો અને ગંભીર માનસિક સંકટ આપ્યું, જેનાથી તેમને આર્થિક, સામાજિક અને ભાવનાત્મક નુકસાન થયું. આ મામલે વકીલનું કહેવું છે કે, આ કેસ જવાબદેહીની માંગ કરે છે. તેમણે આરોપ લગાવ્યો કે OpenAI એ GPT-4O ન જાણી જોઈને લોકોને ભાવનાત્મક રીતે ફસાવવા માટે ડિઝાઇન કર્યું અને બજારમાં દબદબો બનાવવા માટે સુરક્ષાના ઉપાયો વિના ઉતાવળમાં તેને લોન્ચ દીધું. બર્ગમેનના મતે, કંપનીએ 'નૈતિક ડિઝાઇન કરતાં ભાવનાત્મક હેરાફેરીને' પ્રાધાન્ય આપ્યું. ઓગસ્ટ મહિનામાં, કેલિફોર્નિયાના 16 વર્ષના એડમ રેઈનના માતા-પિતાએ OpenAI અને તેના સીઈઓ સેમ ઑલ્ટમેન સામે કેસ કર્યો હતો. તેમનો આરોપ હતો કે ChatGPTએ એડમને આત્મહત્યાની યોજના બનાવવામાં તેને મદદ કરી હતી. આ ઘટનાઓ બતાવે છે કે જ્યારે ટેક કંપનીઓ યુવાનો માટે પૂરતી સુરક્ષા વિના પ્રોડક્ટને બજારમાં લોન્ચ કરે છે, ત્યારે શું પરિણામ આવી શકે છે. આ દુઃખદ કિસ્સાઓ એવા સામાન્ય લોકોની વાત છે જેમની જિંદગી બરબાદ થઈ ગઈ અથવા ખતમ થઈ ગઈ, કારણ કે તેમણે એવી ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો જે તેમને સુરક્ષિત રાખી ન શક્યો.'
Related Articles
નવરાત્રિએ અમેરિકામાં મંદિરમાં હિન્દુઓનો નરસંહાર કરવા માગતો 19 વર્ષનો યુવક ઝડપાયો
નવરાત્રિએ અમેરિકામાં મંદિરમાં હિન્દુઓનો...
Oct 15, 2026
સાઉદી અરેબિયા પર મિસાઈલ હુમલા વચ્ચે IndiGoનો મોટો નિર્ણય: રિયાધ, જેદ્દાહ સહિત 4 શહેરોની ફ્લાઇટ્સ રદ!
સાઉદી અરેબિયા પર મિસાઈલ હુમલા વચ્ચે Indi...
Oct 13, 2026
જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દિલ્હીમાં ફરી હલ્લાબોલ: CJIનો ઈનકાર છતાં રાહુલ ગાંધી સહિતના નેતાઓની સુપ્રીમ કોર્ટ તરફ કૂચ
જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દિલ્હીમાં ફરી હલ્લ...
Oct 12, 2026
'જુલમ, અન્યાયની હદ વટાવી દીધી...' બુલડોઝર એક્શન પર ભડક્યાં ભાજપના દિગ્ગજ શિવરાજ
'જુલમ, અન્યાયની હદ વટાવી દીધી...' બુલડોઝ...
Oct 12, 2026
જંતર-મંતર પર હવે ધરણાં નહીં થઈ શકે, ગૃહ મંત્રાલયે 3 નવા સ્થળ નક્કી કર્યા
જંતર-મંતર પર હવે ધરણાં નહીં થઈ શકે, ગૃહ...
Oct 12, 2026
‘કોર્ટના દરવાજા ખુલ્લા જ છે, અરજી કરો...’, 4 કારણો આપીને રાહુલ ગાંધી-ખડગે સાથે મુલાકાતનો ચીફ જસ્ટિસનો ઈનકાર
‘કોર્ટના દરવાજા ખુલ્લા જ છે, અરજી કરો......
Oct 12, 2026
Trending NEWS
13 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026