મગદલ્લા- મધદરિયે હોડી પલટી છતાં તરવૈયા નાવિકોનો ચમત્કારિક બચાવ
January 18, 2026
મધદરિયે હોડી પલટી છતાં તરવૈયા નાવિકોનો ચમત્કારિક બચાવ
સુરત- સુરતના દરિયાકાંઠે આયોજિત 45મી મહાજન સ્મારક સમુદ્ર સઢવાળી હોડી સ્પર્ધા દરમિયાન મોટી દુર્ઘટના ટીળી હતી. મગદલ્લા-હજીરા બોટ સ્પર્ધામાં મધદરિયે હોડી પલટી મારતા અફરાતફરીનો માહોલ છવાયો હતો. જોકે, આ દુર્ઘટનામાં તરવૈયા નાવિકોનો ચમત્કારિક બચાવ થયો હતો. સુરત જિલ્લા વહીવટીતંત્ર અને ગુજરાતના રમતગમત, યુવા-સાંસ્કૃતિક વિભાગ દ્વારા હજીરા રો-રો ફેરીથી મગદલ્લા પોર્ટ સુધી 21 કિલોમીટર લાંબી હોડી સ્પર્ધા યોજાઈ હતી. જેમાં 10 સઢવાળી હોડીઓએ ભાગ લીધો હતો. સ્પર્ધા દરમિયાન પવનની ગતિ અને અન્ય કારણોસર ત્રણ હોડી પલટી મારતા દુર્ઘટના સર્જાઈ હતી. હોડી પલટી મારી જવાની દુર્ઘટનાને પગલે સ્થળ પર હાજર લોકો ચોંકી ઉઠ્યા હતા. જોકે, તરવૈયા નાવિકોનો ચમત્કારિક બચાવ થતાં લોકો રાહતના શ્વાસ લીધા હતા. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.
Related Articles
અમદાવાદમાં CNGના ભાવવધારા સામે રિક્ષા હડતાળને મિશ્ર પ્રતિસાદ, શટલ રિક્ષાઓ યથાવત દોડી
અમદાવાદમાં CNGના ભાવવધારા સામે રિક્ષા હડ...
Aug 05, 2026
અમદાવાદ: સાબરમતી સેન્ટ્રલ જેલની લાપરવાહી! ક્રિકેટ સટ્ટાનો આરોપી નકલી વકીલ બની કેદીને મળી આવ્યો!
અમદાવાદ: સાબરમતી સેન્ટ્રલ જેલની લાપરવાહી...
Aug 04, 2026
ગુજરાતમાં અતિભારે વરસાદનો ખતરો ટળ્યો, રાજ્યમાં ક્યાંય રેડ, ઓરેન્જ કે યલો એલર્ટ નહીં
ગુજરાતમાં અતિભારે વરસાદનો ખતરો ટળ્યો, રા...
Aug 03, 2026
અમદાવાદ એરપોર્ટ પર 600 ગ્રામ સોનું લૂંટવાના કેસમાં પોલીસકર્મીઓ જ માસ્ટરમાઇન્ડ નીકળ્યા
અમદાવાદ એરપોર્ટ પર 600 ગ્રામ સોનું લૂંટવ...
Aug 02, 2026
વડોદરામાં ભારે વરસાદ : લક્ષ્મી હોસ્ટેલમાં પાણી ઘૂસ્યા: મધરાત્રે 3 વાગ્યે 150 વિદ્યાર્થીઓ અને શ્રમિકોનું રેસ્ક્યુ
વડોદરામાં ભારે વરસાદ : લક્ષ્મી હોસ્ટેલમા...
Aug 01, 2026
અદાણીએ CNGના ભાવમાં 4 રૂપિયાનો વધારો કર્યો, ભાવ 94 રૂપિયા પર; 2026માં 8મી વખત ભાવવધારો
અદાણીએ CNGના ભાવમાં 4 રૂપિયાનો વધારો કર્...
Aug 01, 2026
Trending NEWS
05 August, 2026
05 August, 2026
05 August, 2026
04 August, 2026
04 August, 2026
04 August, 2026
04 August, 2026
04 August, 2026
04 August, 2026
04 August, 2026