પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવલ એર સ્ટેશન પર હુમલો,ફાયરિંગ અને બ્લાસ્ટથી હચમચ્યું
March 26, 2024
પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવલ એર સ્ટેશન તુર્બત ખાતે પીએનએસ સિદ્દીકમાં ભારે ગોળીબાર અને વિસ્ફોટના અહેવાલ છે. મળતી માહિતિ અનુસાર બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA)ના માજીદ બ્રિગેડે ઈમેલ મોકલીને હુમલાની જવાબદારી લીધી છે. બ્રિગેડે કહ્યું, 'અમે તુર્બતમાં પાકિસ્તાની નેવલ એરબેઝમાં પ્રવેશ કર્યો છે. વ્યૂહાત્મક મહત્વ અને ચીની ડ્રોનની તૈનાતી માટે પ્રખ્યાત આ નૌકાદળ મજીદ બ્રિગેડનું નવીનતમ લક્ષ્ય બની ગયું છે.
ઉલ્લેખનીય છે કે મજીદ બ્રિગેડ બલૂચિસ્તાન પ્રાંતમાં ચીનના રોકાણનો વિરોધ કરે છે. ચીન અને પાકિસ્તાન પર ક્ષેત્રના સંસાધનોનું શોષણ કરવાનો આરોપ પણ લગાવ્યો. હુમલા બાદ તરત જ જિલ્લા આરોગ્ય અધિકારીએ તુર્બતની ટીચિંગ હોસ્પિટલમાં ઈમરજન્સી જાહેર કરી હતી. હુમલાથી સંભવિત જાનહાનિને સંભાળવા માટે ડૉક્ટરો સહિત તમામ તબીબી કર્મચારીઓને તાત્કાલિક રિપોર્ટ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
Related Articles
કંબોડિયાના મિલિટરી બેઝ પર વિસ્ફોટ થતાં 20 સૈનિકોના મોત
કંબોડિયાના મિલિટરી બેઝ પર વિસ્ફોટ થતાં 2...
તંઝાનિયામાં ભારે વરસાદથી પૂરની સ્થિતિ: 155નાં મોત, 50 હજાર મકાનને નુકસાન, 20 હજારથી વધુ લોકો પ્રભાવિત
તંઝાનિયામાં ભારે વરસાદથી પૂરની સ્થિતિ: 1...
Apr 28, 2024
અમેરિકામાં 2.9, ઈન્ડોનેશિયા 6.5 અને જાપાન 6.9ની તીવ્રતાના ભૂકંપના આંચકા
અમેરિકામાં 2.9, ઈન્ડોનેશિયા 6.5 અને જાપા...
Apr 28, 2024
ગુજરાત આવી રહેલા ઓઈલ ટેન્કર પર હૂતી બળવાખોરોનો મિસાઈલ હુમલો
ગુજરાત આવી રહેલા ઓઈલ ટેન્કર પર હૂતી બળવા...
Apr 28, 2024
ઈઝરાયેલ વિરૂદ્ધ દેખાવો કરનાર ભારત વંશીય વિદ્યાર્થીનીની પ્રિન્સ્ટન યુનિ.માંથી હકાલપટી થઈ
ઈઝરાયેલ વિરૂદ્ધ દેખાવો કરનાર ભારત વંશીય...
Apr 27, 2024
ચીનને જોરદાર ઝટકો, કરોડો ખર્ચીને શ્રીલંકામાં બનાવેલા એરપોર્ટનું સંચાલન ભારતને સોંપી દેવાયું
ચીનને જોરદાર ઝટકો, કરોડો ખર્ચીને શ્રીલંક...
Apr 27, 2024
Trending NEWS
28 April, 2024
28 April, 2024
28 April, 2024
28 April, 2024
28 April, 2024
28 April, 2024
28 April, 2024
28 April, 2024
28 April, 2024
27 April, 2024
Apr 28, 2024