ટોરોન્ટો યુનિવર્સિટી નજીક ગોળીબારમાં 20 વર્ષીય ભારતીય વિદ્યાર્થીનું મોત, જાણો મામલો
December 26, 2025
ટોરોન્ટોમાં 25 ડિસેમ્બર, ગુરુવારના રોજ થયેલા ગોળીબારમાં 20 વર્ષીય ભારતીય વિદ્યાર્થી શિવાંક અવસ્થીનું સ્થળ પર જ મોત થયું હતું. જેને લઈને ભારતીય કોન્સ્યુલેટે શોક વ્યક્ત કર્યો છે. કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને ફરી એકવાર ચિંતા વધી છે. આ ગોળીબારની ઘટના ટોરોન્ટો યુનિવર્સિટીના સ્કારબોરો કેમ્પસ નજીક બની હતી.
ટોરોન્ટોમાં સ્થિત ભારતીય કોન્સ્યુલેટે આ દુઃખદ ઘટનાને લઈને શોક વ્યક્ત કર્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જાહેર કરાયેલા નિવેદનમાં દૂતાવાસે જણાવ્યું હતું કે, “ટોરોન્ટો યુનિવર્સિટીના સ્કારબોરો કેમ્પસ નજીક થયેલા ગોળીબારમાં યુવા ભારતીય ડોક્ટરલ વિદ્યાર્થી શિવાંક અવસ્થીના દુઃખદ અવસાનથી અમે અત્યંત શોકગ્રસ્ત છીએ. આ મુશ્કેલ સમયમાં અમે તેમના પરિવારના સંપર્કમાં છીએ અને સ્થાનિક અધિકારીઓ સાથે સંકલન કરીને તમામ જરૂરી સહાય પૂરી પાડી રહ્યા છીએ.”
Related Articles
કેનેડાના PR નિયમોમાં મોટા ફેરફારથી ભારતીયોને થશે અસર, હવે EOI પ્રોફાઇલ માત્ર 12 મહિના માન્ય
કેનેડાના PR નિયમોમાં મોટા ફેરફારથી ભારતી...
May 01, 2026
કેનેડાના માસ શૂટિંગના વિવાદ બાદ OpenAI પર કેસ: ChatGPTની ભૂમિકા સામે ગંભીર આરોપ…
કેનેડાના માસ શૂટિંગના વિવાદ બાદ OpenAI પ...
Apr 30, 2026
કેનેડામાંથી મોટા પાયે 'ડિપોર્ટેશન'ની તૈયારી, 30,000થી વધુને 'નોટિસ', ખાલિસ્તાનીઓનું ટેન્શન વધ્યું
કેનેડામાંથી મોટા પાયે 'ડિપોર્ટેશન'ની તૈય...
Apr 17, 2026
કેનેડા PRની પ્રોસેસમાં ધરમખ ફેરફાર કરવાની તૈયારીમાં, એક્સપ્રેસ એન્ટ્રીના 3 પ્રોગ્રામ બંધ થઈ શકે!
કેનેડા PRની પ્રોસેસમાં ધરમખ ફેરફાર કરવાન...
Apr 16, 2026
કેનેડા તેના સંરક્ષણ બજેટનો 70 ટકા હિસ્સો અમેરિકન કંપનીઓને નહીં મોકલે.
કેનેડા તેના સંરક્ષણ બજેટનો 70 ટકા હિસ્સો...
Apr 13, 2026
કેનેડાનું વિમાન રનવે પર ફાયર ફાઈટર ટ્રક સાથે અથડાયું
કેનેડાનું વિમાન રનવે પર ફાયર ફાઈટર ટ્રક...
Mar 23, 2026
Trending NEWS
06 May, 2026
06 May, 2026
06 May, 2026
06 May, 2026
06 May, 2026